..... સાખી....
રાધાને શ્યામ એક થયાને લીધું કમળનું ફૂલ
રાધાજીએ પૂછ્યું સાચું બોલોને શ્યામ
હું વાલી કે વાસળી તમને વાલુ કોણ
કૃષ્ણ પ્રભુજી એમ બોલ્યા તમારાથી વાલી વાસળી
ઘડી બે ઘડીમાં રાધાના પ્રાણ જાય
રાધાએ લીધા રૂષણા કૃષ્ણ પ્રભુજીએ વિચાર્યું
રાધાના રૂષણા ભાંગવા 16 વર્ષના સુંદરી થયા
લીધું માલણનું રૂપ
.... કિર્તન.....
વાલે લીધું માલણ નું રૂપ ધારી
કોઈ ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
વાલે હાથમાં કંકણ પહેર્યા છે
વાલે કાને એરિંગ પહેર્યા છે
વાલે નાકે નથડી પહેરી છે
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
વાલે આંખે આંજણ આજ્યાં છે
વાલે સેંથે સિંદૂર પૂર્યા છે
વાલે લલાટે ટીલડી ચોડી છે
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
વાલે ઘમ્મરિયો ઘાઘરો પેર્યો છે
વાલે ઢળકતી સાડી પહેરી છે
વાલે કાપડું પહેર્યું નવરંગી
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
વાલે પગમાં ઝાંઝર પહેર્યા છે
વાલો ઘુઘરીને ઘમકે ચાલે છે
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
વાલે માથે સુંડલો મેલ્યો છે
વાલો ગોકુળની ગલીઓમાં સાદ પાડે
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
રાધાજી બારણે નિસર્યા છે
બાય તારા ફુલડા કેવા છે
તારા શ્યામને શોભે એવા છે
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
માલણને ઓટલે બેસાડી છે
રાધાની આંખમાં આંસુ છે
ઓલી માલણને હસવું આવે છે
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
બાઈ તારી આંખમાં આંસુ કેમ
બાઈ મારા પતિ પરદેશ ગયા
મને એના આંસુ આવે છે
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
બાઈ તારા આંસુને લૂછી નાખું
બાઈ છાબ ભરીને ઘરમાં મેલો
હું તારા પતિને તેડી આવું
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
રાધા છાબ ભરીને ઘરમાં ગયા
ત્યાં કૃષ્ણ હિંડોળે હિંચકે છે
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
રાધાના રૂષણા ભાંગ્યા છે
વાલે લીધું ચતુર્ભુજ રૂપ ધારી
કોઈ ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો
...
https://www.youtube.com/watch?v=FQ5gRPksZWk
Bharti Singh Best Comedy In Award Show With Salman Khan
#bharti
#bharticomedy
#bharticomedywithpuneet
#dilhaihindustani2
#bharticomedondancedeewane
#dancedeewane3\
#bharti
#bhartiyajantaparty
#covid19
#indah
#india
#manishpaul
#manishbharti
#government
#news
#comedy
#comedyvideo
#masti
#moj
#tiktok
#reels
#pubgmobile
#freefire
#cute
#bhartisingh
Special Credit:
bharti ,Harsh, Punit Pathak , colors , nora
DISCLAIMER :
All the videos, songs, images, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them.
...
https://www.youtube.com/watch?v=EZdzGlbe4hI
Raghav Juyal Best Comedy Video With Shakti
#raghav
#raghavcomedy
#raghavcomedywithshakti
#dilhaihindustani2
#raghavcomedydanceplus5
#danceplus5
#raghavjuyal
#raghavjuyalbestcomedyvideo
Special Credit:
Raghav Juyal ,Sakti, Punit Pathak , Remo D'Souza , Dharmesh Sir , Dance+ ,Star Plus
DISCLAIMER :
All the videos, songs, images, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them.
...
https://www.youtube.com/watch?v=bWwpW6yqkRQ
Bharti and Harsh Best Comedy Video With Nora and Punit
#bharti
#bharticomedy
#bharticomedywithpuneet
#dilhaihindustani2
#bharticomedondancedeewane
#dancedeewane3\
#bharti
#bhartiyajantaparty
#covid19
#indah
#india
#government
#news
#comedy
#comedyvideo
#masti
#moj
#tiktok
#reels
#pubgmobile
#freefire
#cute
#bhartisingh
Special Credit:
bharti ,Harsh, Punit Pathak , colors , nora
DISCLAIMER :
All the videos, songs, images, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them.
...
https://www.youtube.com/watch?v=-LObjgHbCdg
Raghav Juyal Comedy Video on Dance plus stage
keep watching and share this video
#raghavjuyal
#raghav
#Shraddhakapoor
#danceplus1
#danceplus2
#danceplus3
#danceplus4
#danceplus5
#varundhavan
#starplus
#raghavjuyalcomedy
#comedyvideo
DISCLAIMER :
All the videos, songs, images, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them.
...
https://www.youtube.com/watch?v=Uc4guXJPWnQ