LBRY Block Explorer

LBRY Claims • former-c-m-keshubhai-patel-and-child

7170d84086cf11aa17d0c3bd70813441b346d2d8

Published By
Created On
30 Oct 2020 04:10:36 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
Former C M Keshubhai Patel and Child Hood Friends | સ્વ.કેશુભાઈ પટેલ ના બાળપણના મિત્રો શું કહે છે?
#SpeedReportNews #latestnews #culturalnews #newgujarativideo #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાનું આજે નિધન થતા વિસાવદરના લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી. વિસાવદર બેઠક સુરક્ષિત જણાતા કેશુબાપા આ બેઠક પર સૌથી વધુ વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. આજે કેશુબાપાના નિધનથી વિસાવદરમાં કેટલાક વેપારીઓએ બંધ પાળ્યો હતો. કેશુબાપા મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નામનું વિસાવદરમાં સૌપ્રથમ યાર્ડ બનાવવામાં આવ્યું હતું. વિસાદવદરમાં કેશુબાપાના કામને લોકો વાગોળી રહ્યા છે. આવતીકાલે વિસાવદરના વેપારીઓ અને માર્કેટ યાર્ડ બંધ પાળી કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવશે. કેશુબાપા સાથે રહેલા વિસાવદર નગરપાલિકાના સદસ્ય વિશાલ માંગરોળિયાએ જણાવ્યું હતું કે, રોણકી ગામમાં કાળિયા નામના ગુંડાને પડકારી ખોખરા કરતા બાપાએ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.
ગોકુળિયું ગામ અને કુંવરબેનનું મામેરૂ યોજના કેશુબાપા લાવ્યા હતા
કેશુબાપા સાથે 6 વર્ષ સુધી રહેનાર વિસાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ બાબુભાઈ મુળજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આજે કેશુબાપાનના નિધનથી ભાજપમાં મોટી ખોટ પડી છે. ભાજપ પાર્ટીને કેશુબાપાએ ઉભી કરી ભોગ આપ્યો છે તે ભોગ કોઈ પણ આપી શકે નહીં. વડલાનું ઝાડ વાવ્યું હતું અને આજે એક મોટુ વક્ષવૃક્ષ ��
...
https://www.youtube.com/watch?v=-PGT9Co4ZCI
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
LIVE
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
UCC U
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO