LBRY Block Explorer

LBRY Claims • speed-report-48-3

3256c346756887200e9e36af53acdd212d8cdee3

Published By
Created On
1 Aug 2019 12:37:41 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
Speed Report | ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદ ની આગાહી, વડોદરા માં શું થઇ સ્થિતિ જાણો
#વરસાદઆગાહી2019ચોમાસુ #વરસાદઆગાહી #વરસાદઆગાહી2019 #ગુજરાત #વડોદરા #સ્પિડરિપોર્ટ

વરસાદ ની આગાહી ની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા 48 કલાક ની ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, વેરાવળ થી લઈને વડોદરા સુધી એક દિવસ માં 8 થી 18 ઇંચ જેટલો વરસાદ વર્ષી ગયો છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 40.56% વરસાદ થયો છે, રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 33 જળાશયો માં 25 થી 50% સુધી નવા નીર ની આવક થઇ છે, સરદાર સરોવર માં કુલ 5.89% નવા નીર આવ્યા છે, વડોદરા માં 48 કલાક માં 18 ઇંચ વરસાદ થયો છે જયારે 6 થી 8 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ થયો છે જેને લઈને વડોદરા માં પૂર જેવીઓ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી એ આપાત્કાલિક બેઠક બોલાવી હતી અને વડોદરા માં NDRF, SDRF અને આર્મી ની મદદ લેવામાં આવી છે, જયારે વડોદરા માં 350 થી વધુ લોકો ને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, ઇંશ્વર ને પ્રાર્થના કરીયે કે જ્યાં જ્યાં। જે-જે વિસ્તારોમાં લોકોને ખેડૂતોને જરૂર છે ત્યાં પૂરતો વરસાદ આપે, આવો વધુ વૃક્ષ વાવવા માટે આપણે સંકલ્પ કરીયે,
પ્રકૃતિ ને બચાવીએ
પ્રવૃત્તિ ને વધારીએ
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
9426264125
...
https://www.youtube.com/watch?v=_eHychQqfvQ
Author
Content Type
Unspecified
video/mp4
Language
Unspecified
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED
Controlling
VIDEO
SPEED