LBRY Block Explorer

LBRY Claims • બુદ્ધિક-સ્તંભ

20f13eac6f00ab7692e89c56bec45e9c667de25e

Published By
Created On
29 May 2023 15:43:13 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
બુદ્ધિક સ્તંભ - Gujarati guided audio
1. સૌપ્રથમ ધ્યાનની સ્થિતિમાં બેસી મનની મનની શાંત સ્થિતિ શાંત સ્થિતિ પ્રાપ્ત કરો.

2.હવે તેજસ્વી સફેદ પ્રકાશ નો ઊંડો શ્વાસ અંદર લો તેમજ જે કંઈ નકારાત્મક છે તે તમામને ઉચ્છવાસ દ્વારા બહાર ફેંકો. શ્વાસોશ્વાસની આ ક્રિયાનું થોડીવાર પુનરાવર્તન કરો

3.હવે નીચેનો મંત્ર મનમાં અથવા જોરથી બોલો.
હું પવિત્ર આત્મા છું.
હું દિવ્ય પ્રકાશ છું.
હું દિવ્ય ઇચ્છાશક્તિ છું.
હું પવિત્ર ઈશ્વરીય પ્રેમ છું.
હું મારા આત્મા દ્વારા નિર્ધારિત યોજના છું.

4. કલ્પના કરો કે તમારું સોલ સ્ટાર ચક્ર તેજસ્વી સફેદ પ્રકાશથી ઝળહળી રહ્યું છે. કલ્પના કરો કે આ પ્રકાશ વમળ સ્વરૂપે નીચે તરફ વહી રહ્યો છે અને તમારા ઊર્જા ક્ષેત્રને સ્વચ્છ કરી રહ્યો છે.

5.કલ્પના કરો કે પંચકોણીય તારો તમારા પસંદ કરેલ સ્થળથી 9 માઇલ ઉપર સ્થિત થઈ રહ્યો છે. હવે જુઓ કે આ તારો તમારા પસંદ કરેલ સ્થળ કે વ્યકિત ઉપર તેજસ્વી સફેદ પ્રકાશથી ઝળહળી રહ્યો છે.
હવે કલ્પના કરો કે અનનો સફેદ પ્રકાશ આપણી આકાશગંગાના કેન્દ્રમાંથી ઉત્પન્ન થઈ રહ્યો છે અને આપણી સૂર્યમાળામાં આવેલ દરેક પ્રકાશ કેન્દ્રોમાંથી તથા પંચકોણીય તારામાંથી પસાર થઈ તમે પસંદ કરેલ સ્થળ માંથી પસાર થઈ અંતે પૃથ્વીના કેન્દ્રમાં જઈ રહ્યો છે. આ પ્રકાશિત સ્તંભને થોડીવાર માટે સક્રિય રાખો.

6.કલ્પના કરો કે પંચકોણીય તારામાંથી અણીદાર સફેદ પ્રકાશિય વમળ ઘડિયાળના કાંટાની દિશામાં નીચે તરફ ઉતરી રહ્યું છે અને દરેક નીચા સ્પંદનોને, નકારાત્મક જીવોને તથા નકારાત્મક ઉર્જાઓને દૂર કરી રહ્યું છે, સત્વમાં રૂપાંતરિત કરી રહ્યું છે તથા આ તમામને હકારાત્મક રૂપાંતરણ માટે પંચકોણીય તારામાં ઉપર તરફ ખેંચી રહ્યું છે. હવે થોડી મિનિટ માટે પ્રકાશના આ ફરતા વમળની કલ્પના ચાલુ રાખો.
કલ્પના કરો કે આ પ્રકાશીય બુદ્ધિક કોલમ પૃથ્વી પરના તમામ બુદ્ધિક કોલમો સાથે તથા પૃથ્વીની સપાટી ઉપર અને પૃથ્વીની અંદર રહેલ પ્રકાશીય તંત્ર સાથે જોડાઈ રહ્યો છે.
તેમજ મોક્ષ પામેલ ઉચ્ચ આત્માઓ દ્વારા માર્ગદર્શિત દરેક પ્રકાશ કેન્દ્રો સાથે જોડાય રહ્યો છે.

7. કલ્પના કરો કે ઉપરોક્ત દરેક પંચકણીય તારા દ્વારા બનેલ સફેદ પ્રકાશીય બૌધિક સ્તંભ સાથે તેમજ તેજસ્વી સફેદ પ્રકાશના સમગ્ર તંત્ર સાથે જોડાઈ ગયા છે.
હવે ઈશ્વર તથા શાશ્વત પ્રકાશ સ્વરૂપ "હું" ની સાક્ષીમાં અમે જાહેર કરીએ છીએ અને આદેશ આપીએ છીએ કે ઈશ્વર ના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સ્થળ પર રચેલ ભૌતિક સ્તંભ અસ્તિત્વના દરેક સ્તર પર સંપૂર્ણ અને કાયમી છે.
...
https://www.youtube.com/watch?v=vF-vsdv8BNg
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
MEDIT
Controlling
VIDEO
מד
Controlling
VIDEO
MEDIT
Controlling
VIDEO
מד
Controlling
VIDEO
CổN
Controlling
VIDEO
MEDIT
Controlling
VIDEO
Ме
Controlling
VIDEO
MéDI
Controlling
VIDEO
MEDIT